હાંસિયામાં હું
પ્રિયંકા કલ્પિતની કવિતા
Sunday, April 19, 2015
અમેં
કાતિલ ઠંડીમાં
ફૂટપાથ પર
અમને કામળો ઓઢાડી
કેમેરામાં કેદ કરી રાખે છે એ અવસર.
પણ બીજી જ ક્ષણે
ખેંચાઈ ગયો હોય છે કામળો
અમારા અંગ ઉપરથી.
અમે ફરી
ધ્રૂજતા
કંપતા
થરથરીએ છીએ,
No comments:
Post a Comment
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment